નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨, ૩ અને ૪ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૫ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી 'શિવ' અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે,
1. કાશિયાણી શાંતિલાલ એમ. (ધ્રોલ)
2. શ્વેતલ શાહ 'સંકેત' (અમદાવાદ)
3. ઈશ્વરી ડૉક્ટર 'ઈશ' (અમદાવાદ)
4. યોગેશભાઈ પંડયા 'સ્વજન' (જુનાગઢ)
5. ડૉ. નારદી પારેખ 'નંદી' (મુંબઈ)
6. ભરત સાંગાણી (અમદાવાદ)
7. મુકેશ પરીખ (અમેરિકા)
8. ટી. કે. વાઘેલા 'નંદી' (હિંમતનગર)
9. બીના એન. પીઠડીયા 'વૈદેહી' (અમદાવાદ)
10. ડૉ. ભાવના શૈશવ શાહ (અંકલેશ્વર)
11. અશ્વિન રાઠોડ 'સ્વયમભુ' (મોરબી)
12. પૂજા ગઢવી 'મંથના' (અંજાર)
13. જીજ્ઞેશ પટેલ 'નિશજ' (જંબુસર)
14. જયેશ ચૌધરી (ઓસ્ટ્રેલિયા)
15. નેહા શાહ 'નેહ' (મુંબઈ)
16. પાલજીભાઈ વી રાઠોડ 'પ્રેમ' (સુરેન્દ્રનગર)
17. હસમુખ બી. પટેલ 'હર્ષ' 'પરખ' (અમદાવાદ)
18. અંબરીશ પટેલ (મોરબી)
19. શૈલી શાહ (અમદાવાદ)
20. દયા કંટારીયા 'મીરાં' (વિસાવદર)
21. ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (નવસારી)
22. બીના આહિર 'ધરતી' (ભાવનગર)
23. દેવેન્દ્ર જોશી (મુંબઈ)
24. નલિની રાવલ (વડોદરા)
25. મનિષા ભદ્રેશ 'ઝણકાર' (મુંબઈ)
26. સુધા જે. પુરોહિત, 'સ્વધા' (અમેરિકા)
27. પલ્લવી જોષી 'સરિતા' (વડોદરા)
28. શૈલેષ પંડ્યા 'નિશેષ' (જામનગર)
29. ડૉ. પુનિતા હિરેન સંઘાણી 'પુર્ણાંશ' (મોરબી)
30. ચંદન સોલંકી (અમદાવાદ)
31. હીના પટેલ 'એકલતા' (બારડોલી)
32. જીતેન્દ્ર કાંતિલાલ શાહ (અમદાવાદ)
33. કમલેશ વી. પરીખ (વડોદરા)
34. શૈલા તાજપરા 'જીગરી' (રંગપુર)
35. શિલ્પા શેઠ 'શિલ્પ' (મુંબઈ)
36. ચૌહાણ ભાવના 'મીરાં' (સાવલી)
37. પરમાર હેમા 'સ્વરા' (સાવલી)
38. મીના માંગરોલીયા 'મીનુ' (સુરત)
39. દિવાસળીવાળા નિધિ 'ઝંકાર' (અમદાવાદ)
40. ડૉ. અમરતભાઈ જી. રબારી '